"Learn more about ensuring food safety and preventing foodborne illnesses, especially at a time when we are cooking at home more often. We discuss everyday best practices for food handling and preparation, as well as extra precautions to consider during the COVID-19 pandemic.
ઘરમાં ખોરાકની સલામતી માટે અને ફૂડ પોઇઝનીંગથી કેમ બચવું તેનું આ પ્રેઝનટેશન છે. આ ખાસ હમણા મહત્વનું છે કારણકે આપણે બધા આય્સોલેશનમાં ઘરે બેઠા છીએ અને વધારે સંખયામાં આપણે ઘરે રાંધીએ છીએે. એ જરૂરી છે કે ખોરાકને હમેશા બરાબર તૈયાર કરો અને રાંધો. આ કોવીડ-૧૯ના પેનડેમીકના સમયે શું સાવચેતી રાખવી તે વીશે પણ ચર્ચા કરશું.
Presenter and Panelist: Munira Peermohamed (Canadian Certified Public Health Inspector)
પ્રીઝેનટર અને પેનલીસ્ટ: મુનીરા પીરમહમદ
Moderator: Nassim Jessa (Service Delivery Manager for Quality of Life, Prairies)
મોડરેટર: નસીમ જેસા"